Mar 19, 2024

Alia Bhatt : આલિયા ભટ્ટની ગ્લોઇંગ સ્કિનનું શું છે રાજ?

Mansi Bhuva

આલિયા પોતાની જાતને ફિટ રાખવા માટે નિયમિત રીતે યોગ કરે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર તેના ફોટા અને વીડિયો શેર કરે છે

Source: social-media

આલિયા દર બે કલાકે કઇંને કઇં હેલ્ધી ફૂડ ખાય છે. તે નાસ્તામાં આમલેટ અથવા એગ લે છે

Source: social-media

ડાર્ક સર્કલ અને ડ્રાઇનેસન દુર કરવા માટે આલિયા આઇ ક્રિમનો ઉપયોગ કરે છે

Source: social-media

 તે વોટરમેલન નાયસાઇનમાઇડ પણ લગાવે છે. જે વિટામીન બીનો એક પ્રકાર છે. જે સ્કિને સોફ્ટને મોશ્ચરાઇઝડ રાખે છે. તે હાઇપરપિગમેટેશનની પરેશાનીને પણ દૂર કરે છે

Source: social-media

આલિયા કાર્ડિયો રનિંગ સહિતની નિયમિત એક્સરસાઇઝ પણ કરે છે, તે હવે પિલેટસ, યોગ, વેટ ટ્રેનિંગ અને ડાન્સ પણ કરે છે

Source: social-media

આલિયા ભટ્ટ આંખની નીચે કેફિન સોલ્યુશન ડ્રોપનો ઉપયોગ કરે છે

Source: social-media

તેનાથી આંખની નીચેના સોજા અને વોટર રિટેશનની સમસ્યા ઓછી થાય છે. આ સાથે તરબૂચના જ્યુસથી બનેલ મોશ્ચરાઇઝર લગાવે છે. તેમજ સનસ્ક્રિનનો પણ ઉપયોગ કરે છે

Source: social-media

આલિયાએ એક બીજી પણ મહત્વની વાત શેર કરી છે

Source: social-media

આલિયા કહે છે કે, તાપમા જતાંના 20 મિનિટ પહેલા જ સનસ્ક્રિન અવશ્ય લગાવવું,સનબર્ન તાપથી સ્કિનની સુરક્ષા કરે છે

Source: social-media

જો કે કંઇ પણ લગાવતા પહેલા સ્કિન સાફ હોવી જરૂરી છે નહિ તો તેનું રિઝલ્ટ વિપરિત મળે છે

Source: social-media

અવનીત કૌર 22 વર્ષની ઉંમરમાં કરોડોની માલકિન

Source: social-media