Mar 15, 2024

Alia Bhatt : આલિયા ભટ્ટ આગામી આ મુવીમાં ધમાલ મચાવશે

Mansi Bhuva

આલિયા આજે 31 વર્ષની થઇ ચૂકી છે

Source: social-media

આલિયા ભટ્ટના બર્થડે પર રણબીર કપૂરે તાજ હોટલમાં પાર્ટી આપી હતી

આલિયાએ 12 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં 12 હિટ, 2 ફ્લોપ અને 2 એવરેજ ફિલ્મ આપી છે

પ્રાપ્ત વિગત અનુસાર, આલિયા ભટ્ટ પર હવે 1,000 કરોડ રૂપિયાનો દાવ છે

આલિયા ભટ્ટ આગામી જિગરા, લવ એન્ડ વોર, જી લે જરા અને બ્રહ્માસ્ત્ર 2માં જોવા મળશે

આ ચાર ફિલ્મ ઉપરાંત આલિયા YRF સ્પાઇ યુનિવર્સમાં જોડાનારી પ્રથમ ફીમેલ એક્ટર પણ બની ગઈ છે

  મીડિયા રિપોર્ટ અનુસાર, એક્ટ્રેસ કુલ 299 કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવે છે

આ સાથે આલિયા પાસે મુંબઇમાં બે ફ્લેટ છે. જેની કિંમત 13 અને 32 કરોડ રૂપિયા આંકવામાં આવી છે

આલિયા ભટ્ટે લંડનમાં પણ એક ધર ખરીધ્યું છે. તે ઘરની કિંમત 37 કરોડ રૂપિયા છે