સ્ત્રોત: alluarjunonline/insta
Apr 07, 2023
Ajay Saroya
સ્ત્રોત: alluarjunonline/insta
સાઉથના એક્ટર અલ્લુ અર્જુનનો જન્મ 8 એપ્રિલ, 1982માં ચેન્નઇમાં થયો હતો.
ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.www.jansatta.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.
સ્ત્રોત: alluarjunonline/insta
પોતાના બર્થ ડેના એક દિવસ પહેલા જ અલ્લુ અર્જુને તેના ફેન્સને મોટું સરપ્રાઇસ આપ્યું છે.
ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.www.jansatta.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.
સ્ત્રોત: alluarjunonline/insta
અલ્લુ અર્જુને ફિલ્મ 'પુષ્પા-2'નું ટીઝર રિલિઝ કર્યુ, જે ફેન્સને બહુ જ પસંદ આવ્યું છે.
ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.www.jansatta.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.
સ્ત્રોત: alluarjunonline/insta
અને હવે અલ્લુ અર્જુને પોતાનો ફર્સ્ટ લૂક રિલિઝ કરીને ફ્રેન્સને મોટો આંચકો આપ્યો છે.
ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.www.jansatta.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.
આ ફર્સ્ટ લૂકમાં નાકમાં નથણી, ગળામાં લીંબુ્ અને ફુલની માળા... અલ્લુ અર્જુનનો આ ભયંકર લૂક સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
અલ્લુ અર્જુનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'પુષ્પા-2'ની ફેન્સ ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા. જેનું એનાઉંસમેન્ટ કર્યુ છે અને એક્ટરના લુકની ચારે બાજુ પ્રશંસા થઇ રહી છે.