Amitabh Bachchan : અમિતાભ બચ્ચનએ ફરી પ્રોપર્ટી ખરીદી

Apr 23, 2024, 02:30 PM

બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન ઉંમરના આ તબક્કે પણ ફિલ્મી દુનિયામાં સક્રિય છે

અમિતાભ બચ્ચન અપકમિંગ મુવી કલ્કી 2898 એડીમાં જોવા મળશે

આ વચ્ચે બિગ બી વિશે એવા સમાચાર પ્રત્યક્ષ આવ્યાં કે તેમણે કરોડો રૂપિયાની જમીન ખરીદી છે.

આ જમીન તેઓએ લગભગ 10 કરોડ રૂપિયામાં ખરીદી હોવાનો અહેવાલ છે. આ જમીન સમુદ્રની બહુ નજીક છે

ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચને અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પછી ત્યાં એક પ્રોપર્ટી ખરીદી છે

અમિતાભ બચ્ચનની નેટવર્થ 2023માં 3000 કરોડ આંકવામાં આવી છે

અમિતાભ બચ્ચન મુંબઇના જુહૂમાં 5 આલીશાન બંગલા અને બે ફલેટના માલિક છે. અમિતાભ બચ્ચન પણ પોતાને ખેડૂત કહે છે અને તેમની પાસે 1.5 મિલિયન અમેરિકન ડોલરની ખેતીની જમીન છે.

અમિતાભ બચ્ચન પહેલા અહીંયા દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા, શાહરૂખ ખાન અને સુહાના ખાન કરોડો રૂપિયાનું રોકાણ કરી ચૂક્યા છે. શાહરૂખ ખાનનું અલીબાગમાં એક ફાર્મહાઉસ છે