અમિતાભ બચ્ચને જયા બચ્ચન સાથે આ કારણથી કર્યા લગ્ન

Nov 17, 2022, 11:01 AM

બિગ બીના આ ખુલાસા વિશે વિસ્તારપૂર્વક અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો

બોલિવૂડમાં કપલના મેરેજ લાંબો સમય ટકી નથી શક્તા એવામાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન તેના જીવનનો ખાસ પડાવ પૂર્ણ કરવા જઇ રહ્યા છે. 

અમિતાભ બચ્ચને જયા સાથેના તેના લગ્નને લઇ મોટો ખુલાસો કર્યો હતો કે, તેને જયા સાથે લાંબા વાળના કારણે લગ્ન કર્યા હતા. 

This browser does not support the video element.

આ વીડિયોમાં બિગ બીનો મોટો ખુલાસો

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્નને વર્ષ 2023માં 50 વર્ષ પૂર્ણ થશે. 

ફિલ્મ 'સિલસિલા'થી બંનેએ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. 

બિગ બીના આ ખુલાસા વિશે વિસ્તારપૂર્વક અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો

 મૃણાલ ઠાકુર