અનંત રાધિકા પ્રી વેડિંગ : દિગ્ગજ સેલિબ્રિટીઓની જાજરમાન લૂકમાં તસવીરો વાયરલ

Mar 02, 2024, 01:06 PM

અનંત રાધિકા પ્રી વેડિંગ : દિગ્ગજ સેલિબ્રિટીઓની જાજરમાન લૂકમાં તસવીરો વાયરલ

જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેલિબ્રેશન

આ પાર્ટીમાં મનોરંજન જગતથી લઈને ક્રિકેટરો, ઉદ્યોગપતિઓ અને અનેક વૈશ્વિક હસ્તીઓ હાજર રહી

ક્રિકેટર ડ્વેન બ્રાવો  અને તેની પત્ની

ક્રિકેટર ડ્વેન બ્રાવો  અને તેની પત્ની

ધોની અને સાક્ષીની જોડી બ્લેક આઉટફિટમાં અદ્ભુત લાગી રહી હતી

આ કાર્યક્રમમાં સદગુરુ જગ્ગી વાસુદેવ પણ જોવા મળ્યા હતા

જામનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રફુલ્લ પટેલ તેમની પત્ની સાથે હાજર રહ્યા હતા

સૈફ અલી ખાન તેની પત્ની કરીના કપૂર ખાન અને પુત્ર તૈમૂર ખાનનો રોયલ લૂક

આ ઉપરાંત અજય દેવગન અને અક્ષય કુમારે પણ તેમની હાજરી સાથે આ મેગા ઈવેન્ટમાં હાજરી આપી હતી

આ કાર્યક્રમમાં નતાશા પૂનાવાલા અને અદાર પૂનાવાલા પણ જોવા મળ્યા હતા

ઈવાન્કા ટ્રમ્પ, મેટા સીઈઓ માર્ક ઝુકરબર્ગ જેવી વૈશ્વિક હસ્તીઓએ તેમની હાજરી સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો

જાણો મુકેશ અંબાણી ફેમિલી કેટલી ભણેલી છે?