પહેલીવાર ત્રણેય ખાનનો એક સાથે મંચ પર જોરદાર ડાન્સ

Mar 04, 2024, 12:54 PM

પહેલીવાર ત્રણેય ખાનનો એક સાથે મંચ પર જોરદાર ડાન્સ

આ ફંક્શનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12મી જુલાઈ 2024ના રોજ થવા જઈ રહ્યા છે

આ ઇવેન્ટમાં દેશ-દુનિયાની  દિગ્ગજ હસ્તીઓ હાજર રહી હતી

અનંત-રાધિકાની પ્રી વેડિંગ સેરેમનીના અંતિમ દિવસ એટલે કે 3 માર્ચે રાત્રે હાજર તમામ લોકોએ ખુબ ધૂમ મચાવી હતી

મુકેશ અંબાણીએ પત્ની નીતા સાથે રાજ કપૂરના આઇકોનિક ગીત 'પ્યાર હુઆ ઇકરાર હુઆ'માં અદભૂત ડાન્સ કર્યો હતો

મુકેશ અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ પણ શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. આ ફંક્શનમાં ઈશાનો લુક લાઈમલાઈટમાં હતો

આ ફંક્શનમાં આકાશ અને શ્લોકા એન્જોય કરતા જોવા મળ્યા હતા 

આ ફંક્શનમાં આકાશ અને શ્લોકા એન્જોય કરતા જોવા મળ્યા હતા 

આ ફંક્શનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12મી જુલાઈ 2024ના રોજ થવા જઈ રહ્યા છે

આ ફંક્શનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12મી જુલાઈ 2024ના રોજ થવા જઈ રહ્યા છે

આ ખાસ અવસર પર બી-ટાઉનના ત્રણેય ખાન શાહરૂખ ખાન, સલમાન અને આમિર વર્ષો પછી સાથે જોવા મળ્યા હતા

ત્રણેય ખાને સ્ટેજ પર પોતાના ડાન્સથી ધૂમ મચાવી હતી. જે બાદ આ ફિલ્મના સ્ટાર રામ ચરણ પણ તેમની સાથે જોડાયા હતા

ત્રણેય ખાને સ્ટેજ પર પોતાના ડાન્સથી ધૂમ મચાવી હતી. જે બાદ આ ફિલ્મના સ્ટાર રામ ચરણ પણ તેમની સાથે જોડાયા હતા

આ ફંક્શનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12મી જુલાઈ 2024ના રોજ થવા જઈ રહ્યા છે

આ ફંક્શનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12મી જુલાઈ 2024ના રોજ થવા જઈ રહ્યા છે

જાણો મુકેશ અંબાણીની ફેમિલી કેટલું ભણેલી છે?