અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ પ્રી વેડિંગ : બોલિવૂડ તરફથી કોરોડોની ગિફ્ટ્સ મળી
નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ અનંત -રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન માટે 1259 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે
રિપોર્ટ્સ અનુસાર, આલિયાએ રાધિકાને ગુચી બ્રાન્ડનું ડાયમંડ જડેલું પર્સ આપ્યું છે. ત્યાં રણબીરે અનંતને જોર્ડન બ્રાન્ડના એક્સપેંસિવ શૂ સેટ ગિફ્ટ કર્યો છે
કિંગ ખાને પ્રી-વેડિંગમાં કપલને 5 કરોડની Mercedes Benz 300 SLR ગિફ્ટ કરી છે
રિપોર્ટ્સ અનુસાર, કિયારા અને સિદ્ધાર્થે અનંત અને રાધિકાને ગિફ્ટમાં ગોલ્ડ અને ડાયમંડના ગણપતિ-લક્ષ્મી આપ્યા છે
કેટરિના કૈફ અને વિક્કી કૌશલે રાધિકાને ડાયમંડના કંગન અને નેકલેસ ગિફ્ટ કર્યા છે
રિપોર્ટ્સ અનુસાર, દીપવીરે અનંત અને રાધિકાને એક લક્ઝરી બ્રાન્ડની ડાયમંડ કપલ વોચ ગિફ્ટ કરી છે. તેની કિંમત અંદાજિત 2 કરોડ રૂપિયા છે
પાર્ટીમાં સલમાને અનંતને ફિલિપ બ્રાન્ડની મોંઘી કસ્ટમાઇઝ વોચ અને રાધિકાને ડાયમંડ ઇયરરિંગ ગિફ્ટ કરી છે
જ્યારે કેટરીના કૈફ પાસે ઇન્સ્ટાગ્રામ પર 79.8 મિલિયન ફોલોઅર્સ છે