અનંત અંબાણી અને તેની દુલ્હનિયા રાધિકા મર્ચન્ટ

Jan 20, 2023

Mansi Bhuva

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઇમાં બોલિવૂડ હસ્તીઓ ગોર્જિયસ લુકમાં અવતરિત

એશ્વર્યા રાય અને પુત્રી આરાધ્યા બચ્ચનનો બેહદ ખુબસુરત લુક

બોલિવૂડ ખેલાડી અક્ષય કુમારની જેન્ટલમેન એન્ટ્રી

ક્રિકેટર સચિન તેડુંલકર અને તેની પત્નિ અંજલિ 

રણવીર સિંહ અને તેની પત્નિ દીપિકા પાદુકોણ. આ કપલ રબ ને બનાદી જોડી લાગી રહ્યા છે. 

કરણ જોહર પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઇમાં પહોંચ્યો હતો. 

કેરટરીના કૈફ પણ અપ્સરા બનીને સગાઇમાં પહોંચી હતી. 

ગૌરી ખાન પુત્ર આર્યન ખાન સાથે અનંત અંબાણી અને રાધિક મર્ચન્ટની સગાઇમાં પહોંચી હતી.  

વરૂણ ધવને તેની પત્નિ સાથે ગોર્જિસ લુકમાં આ સગાઇમાં જોરદાર એન્ટ્રી કરી હતી. 

સારા અલી ખાનની વાત કરીએ તો તે ખુબ જ આકર્ષક અવતારમાં આ સગાઇમાં પહોંચી હતી. 

જોન અબ્રાહ્મે પણ ડેશિંગ લુકમાં આ સગાઇમાં હાજરી આપી હતી.