અનન્યા પાંડેએ મસ્તી ભર્યા અંદાજમાં સેલિબ્રેટ કર્યું New Year
બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે પોતાની એક્ટિંગથી વધારે હોટ અને બોલ્ડ લૂક્સના કારણે ચર્ચામાં રહે છે.
અનન્યાએ નવા વર્ષની ઉજવણી થાઇલેન્ડમાં કરી હતી.
અનન્યા પાંડેએ 2023નું સ્વાગત ઘણા મસ્તી ભર્યા અંદાજમાં કર્યું હતું.
પોતાની તસવીરોને પોસ્ટ કરતા અનન્યાએ લખ્યું કે હું 2023 માટે તૈયાર છું...તમે છો તૈયાર?
અનન્યાએ નવા વર્ષની ઉજવણી પોતાના મિત્રો સાથે કરી હતી.
અનન્યા પાંડેએ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
અનન્યાની ક્યૂટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.