અનન્યા પાંડેનો લેટેસ્ટ લૂક 440 વોટનો ઝટકો આપશે
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે હાલમાં તેની મુવી ડ્રીમ ગર્લ 2ને કારણે સતત ચર્ચામાં છે.
એક્ટ્રેસ આ રેડ લૂકમાં ગોર્જિયસ અને અતિ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસની આ તસવીરો જોઇને તમે મંત્રમુગ્ધ થઇ જશો.
શક્તિ કપૂરની લાડલી પુત્રી અનન્યા પાંડે અવારનવાર પોતાના હુસ્નનો આવો જલવો બતાવી ફેન્સને બેકાબૂ કરે દે છે.
શક્તિ કપૂરની લાડલી પુત્રી અનન્યા પાંડે અવારનવાર પોતાના હુસ્નનો આવો જલવો બતાવી ફેન્સને બેકાબૂ કરે દે છે.
અનન્યા પાંડેનો આ બ્લૂ લૂક પણ ઘણો આકર્ષક અને કિલર છે.
આ તસવીરમાં અનન્યા પાંડેએ બ્લૂ રંગનું ક્રોપ ટોપ અને લોન્ગ સકર્ટ પહેર્યું છે. અનન્યા પાંડેનો આ લૂક સિમ્પલ શોબર તેમજ પાર્ટી માટે પરફેક્ટ છે.
આ લૂક તમારા તરફ સૌનું ઘ્યાન કેન્દ્રીત કરશે.