ગણેશોત્સવ વચ્ચે અનન્યા પાંડેનો લેટેસ્ટટ રેડ ગોર્જિયસ લૂક ચર્ચામાં

Sep 21, 2023, 12:02 PM

અનન્યા પાંડેની આ સાડી સિમ્પલ શોબર અને થોડું વર્ક પણ બહુ જ આકર્ષક છે. આ સાડી તેને ખુભ જ શોભી રહી છે.

ખરેખર બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે આ લૂકમાં ઓળખાતી પણ નથી તેટલી ગોર્જિયલ લાગી રહી છે.

અનન્યા પાંડે લેટેસ્ટ તસવીરોમાં રેડ કલરની સાડી તેમજ મેચિંગ ફૂલ સ્લિવ વાળા બ્લાઉઝમાં અતિ સુંદર લાગી રહી છે. આ તસવીર જોઇે ફેન્સ ચકિત થઇ જશે

અનન્યા પાંડેની આ સાડી સિમ્પલ શોબર અને થોડું વર્ક પણ બહુ જ આકર્ષક છે. આ સાડી તેને ખુભ જ શોભી રહી છે.

ડ્રીમ ગર્લ અનન્યા પાંડેનો લેટેસ્ટ ગોર્જિયસ લૂક તમને ચોક્કસ પસંદ આવશે

અનન્યા પાંડેએ લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં તે ઓફ વહ્ઇટ કલરના અને સિતારાથી શણગારેલા લહેંગામાં અતિ સુંદર લાગી રહી છે.

હીરાજડિત નેકપીસ પણ અતિ સુંદર છે. આ નેકલેસ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.