અનન્યા પાંડેના લેટેસ્ટ ટ્રેડિશનલ લૂક જોઇને મૂડ બની જશે

Nov 10, 2023, 11:57 AM

અનન્યા પાંડેનો લેટેસ્ટ ઇન્ડિયન ભરાવદાર લૂક

આ લેમન યેલો કલર અનન્યા પાંડેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે

આ લેમન યેલો કલર અનન્યા પાંડેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે

આ લહેંગા પર ખુબ જ આકર્ષક વર્ક કરવામાં આવ્યું છે

અનન્યાએ આ લૂક પર ટીકો અને હેવી ટ્રેડિશનલ નેકપીસ પહેર્યો છે

જ્યારે તેણે ન્યૂડ મેકઅપ અને પિંક લૂક સાથે તેને તેનો દેખાવ પૂરો કર્યો છે

This browser does not support the video element.

જુઓ અનન્યા પાંડેની અદાઓનો વીડિયો

ડોનલ બિષ્ટે આ લૂક પર ન્યૂડ મેકઅપ પસંદ કર્યોછે