અનન્યા પાંડે બની બ્લ્યુ બ્યુટી, અહીં જુઓ

અનન્યા પાંડેનો બ્લ્યુ આઉટફિટમાં રેટ્રો લુક ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. ઇન્સ્ટાગ્રામની પોસ્ટમાં એકટ્રેસએ ''પેનીકડ ફોર પાર્ટી'' એવું કેપ્શન આપ્યું હતું.

અનન્યા પાંડે બ્લ્યુ હેયર બેન્ડ, વી- શેપ્ડ અને બેકલેસ ડીપ નેક આઉટફિટમાં જોવા મળી હતી. જેમાં એકટ્રેસે સ્વેર શેપની સિલ્વર ઇયરિંગ પસંદ કરી હતી.

અનન્યાએ ફોટોમાં સ્ટનિંગ પોઝ આપ્યો છે, અહીં જણાવી દઈએ કે, એકટ્રેસ ચંકી પાંડેની દીકરી છે.

અનન્યાએ તાજેતરમાં ''ખો ગયે હમ કહા'' ફિલ્મમાં જોવા મળી હતી.જે નેટફ્લિસ પર રિલીઝ થઇ હતી.

પાંડેએ ગહેરાઈયા, ડ્રિમ ગર્લ 2 જેવી હિટ ફિલ્મોમાં એકટિંગ કરી છે.

આ પણ વાંચો:
આ સોશિયલ મીડિયા સ્ટાર આબેહૂબ કેટરીના કૈફ જેવી દેખાય છે