અનન્યા પાંડેનો ગ્લેમરસ અંદાજ હંમેશા ફેન્સનું ધ્યાન ખેંચી લે એવો છે. ફરી એક વાર તસવીરો શેર કરીને એક્ટ્રેસે બધાનું દિલ જીતી લીધુ છે. એક્ટ્રેસે થ્રોબેક તસવીરો સોશિયલ મિડીયામાં શેર કરી હતી
અનન્યા પાંડેના ડ્રેસની વાત કરીએ તો એને ડીપનેક ટોપની સાથે સ્કર્ટ પહેર્યો હતો. આ બોલ્ડ આઉટફિટમાં એને કર્વી ફિગર ફ્લોન્ટ કરી છે. આ કર્વી ફિગર જોઇને તમારા પણ ધબકારા વધી જશે
અનન્યા પાંડેનું આ આઉટફિટ નાઇટ પાર્ટી માટે પરફેક્ટ છે. તેની આ તસવીરો ફેન્સ ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે
આ તસવીરમાં તેને પાતળી કમર અને ચહેરા પર કિલ્લર અદાઓ સ્પષ્ટ જોવા મળી રહી છે. આ જોઇને ફેન્સ આજે પાણી-પાણી થઇ જશે
લેટેસ્ટ તસવીરોમાં અનન્યા પાંડેના ચહેરા પર ઉદાસ જેવા હાવભાવ જોવા મળી રહ્યા છે
અનન્યા પાંડે બાટલી સ્કાય રંગના ચમકદાર આઉટફિટમાં પણ ગજબની સુંદર લાગી રહી છે. આ લૂકમાં પણ તેણે એકથી એક એક્સપ્રેસન અને પોઝ આપ્યા છે
અનન્યા પાંડે આદિત્ય રોય કપૂર સાથે થયેલા બ્રેક અપના આઘાતમાં હોય તેવું આ તસવીરો પરથી લાગી રહ્યું છે