એનિમલ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી આગામી ફિલ્મમાં આ એક્ટર સંગ ઘૂમ મચાવશે

Dec 12, 2023, 09:46 AM

એનિમલમાં તૃપ્તિ ડિમરીનો ન્યૂડ સીન ચર્ચાનો વિષય બન્યો છે

1લી ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મને ઓડિયન્સનો 10મા દિવસે પણ શાનદાર રિસપોન્સ મળી રહ્યો છે

તૃપ્તિ ડિમરીએ વર્ષ 2017માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી

એનિમલે સની દેઓલ અને શાહરૂખ ખાનની ફિલ્મોના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે, જેમની ફિલ્મે આ વર્ષે ધૂમ મચાવી હતી

એનિમલની ‘ભાભી-2’ પણ ઈન્ટરનેટ પર ટ્રેન્ડ થઈ રહી છે

રણબીર કપૂર સાથે રોમેન્ટિક સીન્સ આપીને ચર્ચામાં આવેલી તૃપ્તિ ડિમરીની શરૂઆતી કરિયર સરળ રહ્યું નથી

તૃપ્તિ ડિમરીએ વર્ષ 2017માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી

તૃપ્તિ ડિમરીએ વર્ષ 2017માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી

તેણે બોલિવુડમાં આવવાનું નક્કી કર્યું ત્યારે તેની પાસે બિલકુલ પૈસા ન હતા

જ્યારે એક્ટ્રેસે તેના મુંબઈ શિફ્ટ થવા વિશે તેના ઘરે કહ્યું, ત્યારે તેનો પરિવાર પણ તેની વિરુદ્ધ થઈ ગયો

એક્ટ્રેસના કહેવા પ્રમાણે પૈસાની તંગી સમયે તેની બહેન અને તેના મિત્રો જ તેની સાથે ઉભા હતા

 તૃપ્તિ ડિમરીની કેટલીક અનસીન તસવીરો પણ ચર્ચામાં રહી છે. જેમાં તે વિકી કૌશલ સાથે રોમેન્ટિક સીન શૂટ કરતી જોવા મળી રહી છે

તૃપ્તિ ડિમરી અને વિકી કૌશલની ફિલ્મ ટૂંક સમયમાં આવવાની છે. આ ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે