એનિમલમાં આ 5 ડાયલોગ પર સેન્સર બોર્ડેની ચાલી કાતર

Dec 01, 2023, 11:20 AM

વિજય અને જોયા વચ્ચેના ઇન્ટીમેન્ટ સીનને પણ બદલવામાં આવ્યો છે. ફિલ્મમાં ક્લોઝઅપ શોટ ડિલીટ કરવામાં આવ્યા છે. 2 કલાક 28 અને 37 સેકેન્ડ પર આ ચેન્જીસ થયા છે

વાયરલ થઇ રહેલા આ ડોક્યુમેન્ટ્સ અનુસાર એનિમલના રન ટાઇમ 203 મિનિટ 29 સેકન્ડ એટલે કે 3 કલાક 29 સેકન્ડ છે

સાથે જ ફિલ્મના સબટાઇટલ્સમાં પણ ચેન્જીસ કરવામાં આવ્યા છે. ફિલ્મના એક સીનમાંથી બ્લેક શબ્દ કાઢી નાખવામાં આવ્યો છે 

આ સિવાય એક સીનના કોસ્ટયુમ શબ્દ બદલીને વસ્ત્ર કરવામાં આવ્યો છે. આ શબ્દ ફિલ્મમાં 1 કલાક 56 મિનિટ અને 20 સેકેન્ડ પર હતો

આ સિવાય સબટાઇલમાં લખેલા You change pads four times a month ને પણ બદલવામાં આવ્યો છે

આ સિવાય સબટાઇલમાં લખેલા You change pads four times a month ને પણ બદલવામાં આવ્યો છે

વિજય અને જોયા વચ્ચેના ઇન્ટીમેન્ટ સીનને પણ બદલવામાં આવ્યો છે. ફિલ્મમાં ક્લોઝઅપ શોટ ડિલીટ કરવામાં આવ્યા છે. 2 કલાક 28 અને 37 સેકેન્ડ પર આ ચેન્જીસ થયા છે

વાયરલ થઇ રહેલા આ ડોક્યુમેન્ટ્સ અનુસાર એનિમલના રન ટાઇમ 203 મિનિટ 29 સેકન્ડ એટલે કે 3 કલાક 29 સેકન્ડ છે

સિનેમાઘરોમાં સેમ બહાદુર અને એનિમલ વચ્ચે જોરજાર ટક્કર હશે. આ બંને ફિલ્મ આજે 1 ડિસેમ્બરે રિલીઝ થઇ છે