એનિમલ સ્ટાર કાસ્ટની તગડી ફી જાણો

Nov 28, 2023, 11:37 AM

એનિમલ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે

જ્યારે રશ્મિકા મંદનાને 'એનિમલ'માં તેના રોલ માટે 4 કરોડ રૂપિયા મળ્યા છે

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રણબીર કપૂરે ફિલ્મ એનિમલ માટે 70 કરોડ રૂપિયા ફી લીધી છે

તો બોબી દેઓલને લઇને મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે, એક્ટરે આ ફિલ્મ માટે 4 કરોડ રૂપિયા ફી લીધી છે

જ્યારે રશ્મિકા મંદનાને 'એનિમલ'માં તેના રોલ માટે 4 કરોડ રૂપિયા મળ્યા છે

અનિલ કપૂરે ફિલ્મ 'એનિમલ'માં રણબીર કપૂરના પિતાની ભૂમિકા ભજવી હતી. જે માટે તેને 2 કરોડ રૂપિયા મળ્યા

'એનિમલ'માં શક્તિ કપૂર મહત્વના રોલમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શક્તિ કપૂરને તેના રોલ માટે 30 લાખ રૂપિયા મળ્યા છે