અંજલિ અરોરાએ ગૂગલ મોસ્ટ સર્ચ પીપલ 2022 ટોપ 10 યાદીમાં મેળવ્યું સ્થાન

Dec 15, 2022

Haresh Suthar

અંજલિ સોશિયલ મીડિયા પર ડાન્સ અને સ્ટાઇલ માટે હોટ ફેવરિટ છે.

 22 વર્ષિય યુવા  મોડલ અભિનેત્રી અંજલિ અરોરા કચ્ચા બદામ ગીત પરના ડાન્સથી પ્રચલિત બની હતી.

અંજલિ અરોરા એક ભારતીય મોડલ અને અભિનેત્રી છે. સોશિયલ મીડિયા પોસ્ટથી તેણી લાઇમ લાઇટમાં આવી છે.

સોશિયલ મીડિયામાં વિવિધ પ્લેટફોર્મ પર શેયર થતા તેણીના વીડિયો ફેન્સમાં ઘણા લોકપ્રિય છે.

અંજલિ અરોરાનો જન્મ 3 નવેમ્બર 1999 માં દિલ્હી ખાતે થયો હતો.

અંજલિ અરોરાના પિતાનું નામ અશ્વિની અરોરા અને માતાનું નામ શેલી અરોરા તેમજ ભાઇનું નામ વંશ અરોરા છે.

અંજલિ અરોરા ડિજિટલ ક્રિએટર આકાશ સનસનવાલ સાથે રિલેશનશીપમાં હોવાની ચર્ચાઓ તેજ છે

અંજલિ અરોરાએ મોડલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. પછીથી એક્ટિંગ અને ડાન્સ શરૂ કર્યો જેમાં પંજાબી મ્યુઝિક વીડિયો જાણીતા થયા.

અંજલિ સોશિયલ મીડિયા પર ડાન્સ અને સ્ટાઇલ માટે હોટ ફેવરિટ છે.

અંજલિ અને રવિન્દર સિંહ સાથેનું ટેમ્પરરી પ્યાર વીડિયો ગીત ખૂબ પ્રચલિત થયું અને 350 મિલિયન કરતાં વધુ વ્યૂઅર યૂ ટ્યૂબ પર મળ્યા

Photo/Video : AnjaliArora@Instagram