Apr 01, 2024

Nidhi Shah : અનુપમા ફેમ કિંજલ કોના પ્રેમમાં છે?

Mansi Bhuva

અનુપમા લાંબા સમયથી દર્શકોનો ફેવરિટ છે

કિંજલ (નિધિ શાહ) અને તોશુ (આશિષ મેહરોત્રા) શોમાં પતિ-પત્નીની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે

નિધિ તેના શોના જ પાર્ટનર આશિષને ડેટ કરી રહી હોવાની ચર્ચા છે

આ સમાચાર બન્નેની એક રોમેન્ટિક તસવીરના કારણે ફેલાયા હતા

હવે નિધિએ આ અંગે ખુલીને વાત કરી છે અને ડેટિંગને લઈને મોટું નિવેદન આપ્યું છે

નિધિએ આશિષની ડિનર ડેટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને કેપ્શનમાં લખ્યું, "અમે ડેટિંગ નથી કરી રહ્યા..ચિલ."

હિના ખાનનો સમર લૂક

Source: social-media