રૂપાલી ગાંગુલી અને અશ્વિન કે વર્માની રોમાચિંત લવ સ્ટોરી

બંનેએ ક્યારેય એકબીજાને 'આઈ લવ યુ' પણ કહ્યું ન હતું. લગ્નના 5 વર્ષ પહેલા બંનેને પ્રેમનો અહેસાસ થયો અને પછી તેઓ ડેટિંગ કરવા લાગ્યા

રૂપાલી ગાંગુલી અને અશ્વિનના લગ્ન ખૂબ જ સાદગીથી થયા હતા. તેઓએ 6 ફેબ્રુઆરી 2013ના રોજ લગ્ન કર્યા હતા

સ્ટાર પ્લસની લોકપ્રિય સીરિયલ અનુપમા સ્ટાર રૂપાલી ગાંગુલી ઘરે-ઘરે ફેમસ થઇ ગઇ છે

અશ્વિને રૂપાલી ગાંગુલી માટે તેની અમેરિકાની નોકરી પણ છોડી દીધી હતી. તે એક વીમા કંપનીમાં વીપી તરીકે કામ કરતો હતો અને યુએસમાં રહેતો હતો, પરંતુ રૂપાલી માટે તે નોકરી છોડીને ભારતમાં સ્થાયી થયો હતો

અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી અને અક્ષય કુમાર વચ્ચે છે ખાસ કનેક્શન
અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી અને અક્ષય કુમાર વચ્ચે છે ખાસ કનેક્શન
રૂપાલી ગાંગુલી અને અશ્વિનના લગ્ન ખૂબ જ સાદગીથી થયા હતા. તેઓએ 6 ફેબ્રુઆરી 2013ના રોજ લગ્ન કર્યા હતા
રૂપાલી ગાંગુલી અને અશ્વિનના લગ્ન ખૂબ જ સાદગીથી થયા હતા. તેઓએ 6 ફેબ્રુઆરી 2013ના રોજ લગ્ન કર્યા હતા
લગ્નના 2 વર્ષ પછી, રૂપાલી ગાંગુલી અને અશ્વિન વર્માના ઘરે એક નાનો મહેમાન આવ્યો, જેનું નામ રુદ્રાંશ રાખ્યું

અનિલ ગાંગુલીએ તેની એક ફિલ્મમાં અક્ષય કુમારને સાઇન કર્ચો હતો

હકીકતમાં રૂપાલી ગાંગુલીના પિતા દિવગંત અનિલ ગાંગુલી એક પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા હતા