કોરિયન ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો મોકો એક ભારતીય અભિનેત્રીને મળ્યો છે

Apr 11, 2024, 06:18 PM

Record Break

આ એક્ટ્રેસે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. જે એક્ટ્રેસને કોરિયન ફિલ્મોમાં અભિનય કરવાની તક મળી છે તે મત્ર 21 વર્ષની છે

Anushka Sen

અનુષ્કા સેન નામની 21 વર્ષની આ અભિનેત્રી કોરિયન ફિલ્મોમાં અભિનય કરનારી પહેલી ભારતીય અભિનેત્રી બની છે. આ પહેલા કોઇપણ ભારતીય અભિનેત્રીએ કોરિયન ફિલ્મોમાં કામ કર્યું નથી

Anushka Sen Fan Following

કોરિયામાં અનુષ્કાનો ફેન બેઝ ખૂબ જ વધારે છે. આજના જમાનાની યુવા અભિનેત્રીઓ જાહન્વી કપૂરને પણ તેણે ફેન ફોલોઇંગના મામલામાં પાછળ છોડી દીધી છે

Anushka Sen Acting

અનુષ્કાએ 8 વર્ષની વયે કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને તે સારા એવા પૈસા કમાતી લેતી હતી. મળેલી માહિતી મુજબ હાલ અનુષ્કાની નેટ વર્થ 15 કરોડ રૂપિયા છે અને તે એક મહિનામાં પાંચ લાખ કરતાં વધુની કમાણી કરે છે. તે એક ઇન્સ્ટાગ્રામ રીલ માટે છથી સાત લાખ રૂપિયા અને એક પોસ્ટ માટે બેથી ત્રણ લાખ રૂપિયાની ફી વસૂલે છે

Korean Drama

હાલમાં કે ડ્રામા એટલે કે કોરિયન ડ્રામા પાછળ ભારતીય લોકો ઘેલા છે

Anushka Sen Show

2009માં ‘યહાં મૈં ઘર ઘર ખેલી’ સિરિયલમાં બાળ કલાકાર તરીકે તેણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ઝાંસી કી રાની’માં તેણે ભજવેલી ભૂમિકાએ તેને સ્ટાર બનાવી દીધી અને તે ટીવીની હાઇએસ્ટ પેઇડ ટીનએજ સ્ટાર બની ગઇ