પર્પલ બોડીકોન ડ્રેસમાં અનુષ્કા શર્માનો જલવો, વિરાટ કહોલીએ આ અંદાજમાં જતાવ્યો પ્રેમ

Mar 24, 2023

Mansi Bhuva

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી દેશના ચર્ચિત કપલમાંથી એક છે.

આ લોકપ્રિય કપલ અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયેલા રહેલે છે.

અનુષ્કા શર્મા લેટેસ્ટ લૂકમાં પર્પલ બોડીકોન ડ્રેસમાં ખુબ જ ગ્લેમરસ અને સુંદર લાગી રહી છે.

અનુષ્કા શર્માની આ તસવીરો પર હજારો કોમ્પલીમેન્ટ્સનો વરસાદ થયો છે.

જો કે વિરાટ કોહલીની કોમેન્ટ ચાહકોને ખુબ પસંદ આવી છે.

વિરાટ કોહલીએ અનુષ્કાની આ તસવીરો પર હાર્ટ ઇમોજી કોમેન્ટ કરી છે.

આપને જણાવી દઇએ કે અનુષ્કા અને વિરાટની આ તસવીરો મુંબઇમાં આયોજીત ઇન્ડિયન સ્પોર્ટ્સ ઓનરની છે.

લેટેસ્ટ લૂકમાં આ કપલ કાતિલાના લાગી રહ્યુ છે.