અર્જૂન કપૂરે મલાઇકા અરોરા સંગ લગ્ન કરવા અંગે આપી પ્રતિક્રિયા

Dec 15, 2023, 11:45 AM

કરણ જોહરના ચેટ શોના લાસ્ટ લેટેસ્ટ એપિસોડમાં અર્જુન કપૂર અને આદિત્ય રોય કપૂર જોવા મળ્યા હતા

આ મુદ્દે એક્ટરે કહ્યું કે, કોઈ પણ જાણી જોઈને આવી ફ્લોપ ફિલ્મો નથી બનાવતા, પરંતુ તે મરે ત્યાં સુધી અભિનય કરવાનું છોડશે નહીં.

કરણ જોહરે અર્જુન કપૂરને પૂછ્યું હતું કે, તમારા બંને વચ્ચેનો સંબંધ હવે દુનિયાની સામે આવી ગયો છે

તમે બંને સાથે જીવન જીવો છો. શું બંને આ સંબંધને એક પગલું આગળ એટલે કે લગ્ન સુધી લઈ જશે?

આ સવાલનો જવાબ આપતાં અર્જુને કહ્યું કે, મલાઈકા માટે આ મામલે માત્ર તેનો પક્ષ લેવો ખોટું હશે.

અર્જુન કપૂરે કરણ સાથે તેની સતત ફ્લોપ ફિલ્મો વિશે પણ વાત કરી હતી

મલાઈકા વિના અહીં બેસીને અમારા ભવિષ્ય વિશે વાત કરવી તેના માટે ખોટું અને અન્યાયી રહેશે

આ મુદ્દે એક્ટરે કહ્યું કે, કોઈ પણ જાણી જોઈને આવી ફ્લોપ ફિલ્મો નથી બનાવતા, પરંતુ તે મરે ત્યાં સુધી અભિનય કરવાનું છોડશે નહીં.

આ સાથે એક્ટરે કહ્યું હતું કે, અમારા સંબંધોને અત્યાર સુધી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેમ છતાં હું કહીશ કે અમારા સંબંધો વિશે મલાઈકા વિના મારે એકલા બોલવું તે મારા માટે યોગ્ય નથી.

અર્જુન કપૂરે કરણ સાથે તેની સતત ફ્લોપ ફિલ્મો વિશે પણ વાત કરી હતી

આ મુદ્દે એક્ટરે કહ્યું કે, કોઈ પણ જાણી જોઈને આવી ફ્લોપ ફિલ્મો નથી બનાવતા, પરંતુ તે મરે ત્યાં સુધી અભિનય કરવાનું છોડશે નહીં.

શાહરૂખ ખાન પછી સલમાન ખાન આ યાદીમાં બીજા ક્રમાંકે છે