Aryan Khan : આર્યન ખાન આ હોટ મોડલના પ્રેમમાં છે? જાણો

Apr 02, 2024, 04:00 PM

આર્યન ખાને આ અફવાઓ પર કોઇ નિવેદન આપ્યું નથી

આ યૂઝરે વધુમાં લખ્યું, જ્યારે મેં આ જોયું, ત્યારે મેં આર્યન ખાનનું ઇન્સ્ટા ચેક કર્યું હતું

આર્યન ખાન લારિસા અને તેના આખા પરિવારને ઇન્સ્ટાગ્રામ પર અનુસરે છે

હવે તમને સવાલ એ થતો હશે કે કોણ છે લારિસા?

એક યૂઝરે આ વીડિયો પર કોમેન્ટ કરીને દાવો કર્યો કે, થોડા દિવસો પહેલાં મેં એક કોમેન્ટ વાંચી હતી કે આર્યન લારિસાને ડેટ કરી રહ્યો છે

આ યૂઝરે વધુમાં લખ્યું, જ્યારે મેં આ જોયું, ત્યારે મેં આર્યન ખાનનું ઇન્સ્ટા ચેક કર્યું હતું

આર્યન ખાન લારિસા અને તેના આખા પરિવારને ઇન્સ્ટાગ્રામ પર અનુસરે છે

લારિસા પણ આર્યન ખાન અને તેના સમગ્ર પરિવાર સાથે સોશિયલ મીડિયા પર જોડાયેલ છે

હવે તમને સવાલ એ થતો હશે કે કોણ છે લારિસા?

લારિસા બોનેસી વ્યવસાયે એક મોડલ અને ડાન્સ છે

લારિસા બ્રાઝિલ અભિનેત્રી છે. લારિસાએ સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે

અક્ષય કુમાર અને જોન અબ્રાહ્મની ફિલ્મ દેશી બોયઝના ગીત સુબહ હોને ના દે ગીતમાં જોવા મળી હતી

Samantha Ruth Prabhu : શું ફોન ટેપિંગના કારણે થયા હતા સામંથા રૂથ પ્રભુના ડિવોર્સ?