Nov 20, 2024
બોલીવુડના જાણીતા એક્ટર સુનિલ શેટ્ટીની પુત્રી અને ઇન્ડિયન એકટ્રેસ આથિયા શેટ્ટી તાજતેરમાં તેની પ્રેગ્નેન્સીની જાહેરાત બાદ ચર્ચામાં આવી ગઈ છે
આથિયા શેટ્ટી હીરો ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી, એકટિંગ સિવાય એકટ્રેસ તેની ફેશન સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહે છે, અહીં તેના એ પતિ સાથે કપલ ટ્રેડિશલ આઉટફિટ લુક શેર કર્યા છે.
આથિયા શેટ્ટીએ આ લુકમાં ઓફ વાઈટ અને ગોલ્ડન બોર્ડર વાળી ફૂલ ચિકનકારી સાડી પસંદ કરી છે, જયારે કેએલ રાહુલએ ઓફ વાઈટ મેચિંગ ચિકનકારી કુર્તા સેટ પસંદ કર્યું છે.
આથિયા શેટ્ટીએ આ સાડી પર મરૂન ગોલ્ડન એમ્બ્રોડરી વર્ક વાળું રાઉન્ડ નેક વાળું બ્લાઉઝ પસંદ કર્યું છે, જેમાં તેણે લોન્ગ હેવી ઝુમખા ઈયરિંગ્સ પસંદ કરી છે અને લાઈટ મેકઅપ સાથે લુક કંપ્લીટ ર્ક્યો છે.
આથિયા શેટ્ટીએ આ લુક પર રાઉન્ડ શેપ્ડ હેન્ડ ક્લચ રાખ્યું છે જે આઉટફિટને એક્સટ્રા રોયલ ટચ આપે છે જયારે કેએલ રાહુલે બ્લેક જોધુપુરી સાથે લુક કંપ્લીટ કર્યો છે. આ એક કોન્ટ્રાસ્ટ કપલ લુક છે જે વેડિંગ વાઈબ્સ આપે છે.
આથિયા શેટ્ટીને કોફી કલરની નેટની એમ્બ્રોડરી વર્ક વાળી ભરચક ટ્રાન્સપરન્ટ સાડી પસંદ કરી છે જેના પર મેચિંગ હાલ્ફ સ્લીવ એમ્બ્રોડરી બ્લાઉઝ પસંદ કર્યો છે. જયારે કેએલ રાહુલએ બ્લેક કુર્તા સેટ સાથે મેચિંગ કોટી સાથે લુક કંપ્લીટ કર્યો છે.
આથિયા શેટ્ટીની જવેલરીની વાત કરીયે તો તેણે હેવી નેકલેસને અવોઇડ કરીને માત્ર લોન્ગ કોન્ટ્રાસ્ટ બ્લેક & વાઈટ ડાયમન્ડ ઈયરિંગ્સ પસંદ કરી છે, જેના પર મિનિમલિસ્ટિક મેકઅપ સાથે લુકને એલિંગટ ટચ આપી છે.