આથિયા શેટ્ટી અને કેએલ રાહુલની પીઠીની તસવીરોની ધૂમ

Jan 29, 2023

Mansi Bhuva

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ પીઠીના રંગમાં રંગાયા

આથિયા શેટ્ટીનો પીઠી  લુક 

આથિયા શેટ્ટીનો પીઠીચોળોમાં મસ્તીભર્યો અંદાજ

પીઠી બાદની વિધિની તસવીરો

આ લુકમાં આથિયાનો સ્પષ્ટ મેેરેજ ગ્લો દેખાઇ છે. સાથે જ તે કેટલી ખુશ છે તે પણ જોવા મળી રહ્યું છે. 

આથિયા શેટ્ટી અને તેની માતા માન્યા શેટ્ટીની સુંદર તસવીર

આથિયા શેટ્ટીએ તેના જીવનની આ યાદગાર ભરી તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. 

આથિયા શેટ્ટી કેએલ રાહુલની બાહ્રોમાં.