Avneet Kaur : અવનીત કૌરને લેટેસ્ટ બ્લેક લેધર ડ્રેસમાં જોતા જ રહી જશો

Apr 03, 2024, 03:41 PM

ફેન્સ અવનીત કૌરને પૂછી રહ્યા છે કે આટલા પૈસા ક્યાંથી આવ્યા?

આટલી નાની ઉંમરમાં આ મોટી ઉપલબ્ઘી હાંસિલ કરવી સરળ નથી

22 વર્ષીય અવનીત કૌરની આ તસવીરો જોઇને તમને પરસેવો છૂટી જશે

અવનીત કૌરની આ અદાઓ લોકોને એટલી પસંદ આવી કે આ ફોટાઓ પર 4 લાખથી વધુ લાઇક્સ મળી છે

અવનીત કૌર અંગે હાલમાં એવી ચર્ચા થઇ રહી છે કે તેણે એક પ્રાઇવેટ જેટ ખરીધ્યું છે

આ ચર્ચા અવનીતે જેટમાં પોતાની તસવીરો શેર કરી હોવાથી થઇ રહી છે

ઘણા અહેવાલમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અવનીત કૌરે કરોડો રૂપિયાની કિંમતનું પ્રાઇવેટ જેટ ખરીધ્યું છે

ફેન્સ અવનીત કૌરને પૂછી રહ્યા છે કે આટલા પૈસા ક્યાંથી આવ્યા?

આટલી નાની ઉંમરમાં આ મોટી ઉપલબ્ઘી હાંસિલ કરવી સરળ નથી

સગાઇની તસવીરોમાં સિદ્ધાર્થ અને નીલમ ઉપાધ્યાય બહુ જ ખુશ જોવા મળી રહ્યા છે