માત્ર 22 વર્ષની ઉંમરમાં કંઇ રીતે એકઠી કરી અવનીત કૌરે આટલી સંપત્તિ?
અવનીત કૌર પાસે મુંબઇમાં પોતાનું એક ઘર પણ છે. જે એક્ટ્રેસે હાલમાં જ ખરીધ્યું છે
એક્ટ્રેસનો કમાણીનો મોટો સ્ત્રોત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયા પોસ્ટ છે
અવનીત કૌર પંજાબી પરિવારમાંથી આવે છે. એક્ટ્રેસના માતા-પિતા જલંધરથી તે નાની હતી ત્યારે જ મુંબઇમાં નિવાસ કરવા લાગ્યા હતા
માત્ર 8 વર્ષની ઉંમરમાં અવનીત કૌરે પોતાનું કરિયર નક્કી કરી લીધું હતું
અવનીત કૌરે 8 વર્ષની ઉંમરથી ડાન્સર તરીકે પરફોમન્સ આપવાનું શરૂ કરી દીધું હતું. મીડિયા અહેવાલ અનુસાર અવનીત કૌર ખુબ જ વૈભવી જીવનશૌલી જીવે છે
આ ઉપરાંત અભિનેત્રી પાસે 80 લાખની રેન્જ રોવર, હુંડઇની ક્રેટા, સ્કોડાની કોડિયક અને ટોયોટાની ફોર્ચ્યુનર SUV જે મોંઘીદાટ કાર છે
એક્ટ્રેસનો કમાણીનો મોટો સ્ત્રોત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયા પોસ્ટ છે
એક્ટ્રેસનો કમાણીનો મોટો સ્ત્રોત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયા પોસ્ટ છે
આ સિવાય તે મ્યુઝિક વીડિયો, મુવી, ટીવી સીરિયલ દ્વારા સારી એવી આવક કરે છે
અવનીત કૌર પાસે મુંબઇમાં પોતાનું એક ઘર પણ છે. જે એક્ટ્રેસે હાલમાં જ ખરીધ્યું છે
આ ઉપરાંત અભિનેત્રી પાસે 80 લાખની રેન્જ રોવર, હુંડઇની ક્રેટા, સ્કોડાની કોડિયક અને ટોયોટાની ફોર્ચ્યુનર SUV જે મોંઘીદાટ કાર છે
તારા સુતરીયા ફેમસ અને સૌથી વધુ ચર્ચામાં રહેનારી સ્ટાર કીડમાંથી એક છે