અવનીત કૌરનો લેટેસ્ટ લૂક, ચમકતો ચહેરો અને કિલર અદા જોઇને ખુશ થઇ જશો

Mar 29, 2024, 11:39 AM

અવનીત કૌરે તાજેતરમાં લેટેસ્ટ દેશી લૂકમાં તસવીરો શેર કરી છે

અવનીત કૌર તેના અલગ અલગ લૂકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે

આ વાતની સાક્ષી તેની આ તસવીરો છે

આ વાતની સાક્ષી તેની આ તસવીરો છે

અવનીત કૌરનો ગ્લોઇંગ ચહેરો

અવનીત કૌરની રિલેશનશીપ અંગે વાત કરીએ તો તે પ્રોડ્યુસર રાઘવ શર્માને ડેટ કરી રહી હોવાના સમાચાર છે

જો કે આ અંગે હજુ અવનીત કે રાઘવ કોઇએ ખુલાસો કર્યો નથી

રામ ચરણ કલાકો ભુખ્યો રહે છે