એસ એસ રાજામૌલીએ પોતાના તમામ બાહુબલી ચાહકોને એક મોટી સરપ્રાઈઝ આપી છે

May 02, 2024, 06:55 PM

પ્રોડ્યુસર-ડાયરેક્ટર રાજામૌલીએ ઈન્સ્ટા સ્ટોરી અને ટ્વીટ દ્વારા પોતાની નવી સિરીઝ 'બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ'ની ઘોષણા કરી હતી

'બાહુબલી: ધ ક્રાઉન ઓફ બ્લડ 17 મેના રોજ ડિઝની હોસ્ટાર પ્લસ પર રિલીઝ થશે

બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડની જાહેરાત બાદ ચાહકો ખૂબ એક્સાઈટેડ છે અને તેની કહાની જાણવા માટે પણ આતુર છે

સિરીઝની સ્ટાર કાસ્ટ કે કહાની વિશે કંઈ ખાસ જાણકારી સામે આવી નથી

This browser does not support the video element.

જુઓ બાહુબલી સિરીઝનું શાનદાર ટ્રેલર

હાલમાં બાહુબલી સ્ટાર પ્રભાસ તેની અપકમિંગ મુવી કલ્કિ 2898ને લઇને ભારે ચર્ચામાં છે

આ સિવાય પ્રભાસ તેની અપકમિંગ મુવી રાજાબાબુને લઇને પણ છવાયેલો છે