આવા અંદાજમાં જોવા મળી તારક મેહતાની બબીતા જી ઉર્ફે મુનમુન દત્તા

Source: mmoonstar/insta

Dec 06, 2022

Ashish Goyal

Source: mmoonstar/insta

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેમ મુનમુન દત્તા પોતાની સ્ટાઇલિશ ફેશન સેન્સ માટે ઓળખાય છે.

Source: mmoonstar/insta

મુનમુન દત્તાએ હાલમાં જ પોતાનો કેઝ્યુઅલ લુક પ્રશંસકો સાથે શેર કર્યો છે.

Source: mmoonstar/insta

બહાર આવેલી તસવીરોમાં મુનમુન દત્તા પ્રિન્ટેડ શર્ટ અને જીન્સમાં ઘણી સુંદર લાગી રહી છે.

Source: mmoonstar/insta

પોનીટેલ હેયરસ્ટાઇલથી આ લુકને કંપ્લીટ કર્યો છે.

Source: mmoonstar/insta

બબીતા જી ની આ તસવીર તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના સેટની છે.

Source: mmoonstar/insta

મુનમુન દત્તાની ગણતરી નાના પડદાની ગ્લેમરસ અને ટેલેન્ડેટ અભિનેત્રીમાં થાય છે.