આ એક્ટરની દીવાની બની બબીતા આત્મહત્યા કરવા માગતી હતી?

કપલે તેમના લગ્ન માટે પેસ્ટલ થીમ પસંદ કરી છે. બંને તેમના જીવનના નવા ચેપ્ટર માટે ખૂબ જ ખુશ છે

મુનમુન દત્તાએ અને રાજ અનડકટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સગાઇની વાત બિલકુલ નકારી કાઢી છે

પ્રાપ્ત વિગત પ્રમાણે, મુનમુન દત્તા એક્ટર અરમાન કોહલી સાથે ગંભીર રિલેશનશીપમા હતી

મુનમુન દત્તા અને અરમાન કોહલી વચ્ચે ખુબ જ ઝઘડા થતાં હતા

અરમાન મુનમુન સાથે મારપીટ પણ કરતો હતો
અરમાન મુનમુન સાથે મારપીટ પણ કરતો હતો
આ બાબતના લીધે મુનમુનને આત્મહત્યાનો ખ્યાલ આવ્યો હતો

આ તમામ દાવા એક્ટ્રેસ ડોલી બ્રિંદાએ કર્યા હતા

બબીતા તેનું નામ એક્ટર સંગ જોડવાને લીધે ગુસ્સે થઇ હતી

મુનમુન દત્તાએ કહ્યું હતું કે, કોહલી સંગ મારા સંબંધને લઇને ફેક ન્યૂઝ ફેલાવવાનું બંધ કરો

વધુમાં મુનમુને કહ્યું હતું કે, આવી ફેક ન્યૂઝ છાપવાનું બંધ કરો નહીંતર હું કોર્ટનો સહારો લઇશ

હાલમાં મુનમુન દત્તા તેનાથી 9 વર્ષ નાના રાજ અનડકટ સાથે રિલેશનશીપ હોવાનું કહેવાય છે. આ સમાચાર 2021માં સામે આવ્યાં હતા