Jun 27, 2024

Baby John Movie : વરુણ ધવનનો ભયાનક અવતાર, ફિલ્મ બેબી જ્હોનનું નવું પોસ્ટર રિલીઝ, જાણો રિલીઝ ડેટ

Shivani Chauhan

એક્ટર વરુણ ધવને બેબી જ્હોન નામના પ્રોજેક્ટ માટે સાઉથ ડિરેક્ટર કાલીસ અને જવાન હેલ્મર એટલી કુમાર સાથે હાથ મિલાવ્યા છે.

Source: social-media

મુવીની ઘોષણા બાદ નિર્માતાઓ ચાહકોને મૂવીના પોસ્ટરની ઝલક શેર કરી રહ્યા છે. જેનાથી ચાહકો વધુ આતુર બની રહ્યા છે.

Source: social-media

તાજતેરમાં નિર્માતાઓએ આખરે હાઇ-ઓક્ટેન એક્શન મૂવીમાંથી ધવનના નવા લૂક પોસ્ટરને લોન્ચ કર્યું છે, આકિલર પોસ્ટ ચાહકોની અપેક્ષા વધારી રહ્યું છે.

Source: social-media

બેબી જ્હોનના નવા પોસ્ટરમાં, વરુણ ધવન લાંબા, ભીના વાળ, વધારેલી દાઢી અને આકર્ષક પર્સનાલિટીમાં જોવા મળે છે.

Source: social-media

પોસ્ટર પરથી એવું લાગે છે કે તે મોટી લડાઈમાં જોડાવાનો છે. પોસ્ટરમાં એક બાજુ ફિલ્મની રિલીઝ ડેટ અને અન્ય વિગતો પણ સામેલ છે.

Source: social-media

વરુણ ધવન પ્રથમ વખત મૂવીમાં તેની એક્શન સ્કિલ પરફોર્મ કરશે અને બેબી જ્હોન તીવ્ર એક્શન, રોમાંચક મનોરંજન અને પાવરફુલ પરફોર્મન્સથી ભરેલી ઉચ્ચ બજેટની ફિલ્મ બનવાનું વચન આપે છે.

Source: social-media

ફિલ્મ કાસ્ટમાં કીર્તિ સુરેશતે, વામીકા ગબ્બી જેકી શ્રોફ અને રાજપાલ યાદવનો સમાવેશ થાય છે. બેબી જ્હોન એસ થમન મ્યુઝિકલ છે.

Source: social-media

બેબી જ્હોનને Jio સ્ટુડિયો દ્વારા Atlee અને Cine1 Studios સાથે મળીને રજૂ કરવામાં આવ્યું છે. કાલીસ દ્વારા દિગ્દર્શિત, બેબી જ્હોન 25 ડિસેમ્બર, 2024 ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

Source: social-media

ઉર્ફી જાવેદએ બિગ બોસ OTT 3 સ્પર્ધક અરમાન મલિકના બે પત્નીના સંબંધો વિશે શું કહ્યું?

Source: social-media