બચ્ચન ફેમિલીના રહસ્યો, ઐશ્વર્યા રાય કદી...
અભિષેક બચ્ચને કહ્યું હતું કે, ફેમિલી વોટ્સએપ ગ્રુપનો ખૂબ જ કડક નિયમ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ક્યાંકથી આવે કે જાય, તો તેની માહિતી ગ્રુપમાં આપવાની હોય છે
શ્વેતાએ જણાવ્યું કે, પાપા (અમિતાભ બચ્ચન) ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં સૌથી વધુ એક્ટિવ છે અને તે ગ્રુપમાં અવારનવાર નોલેજ આપતા રહે છે
વધુમાં શ્વેતાએ કહ્યું હતું કે, તેની ભાભી એટલે કે અભિષેક બચ્ચનની પત્ની ઐશ્વર્યા રાય ગ્રુપમાં ઘણી ઓછી એક્ટિવ છે અને સમયસર જવાબ આપતી નથી
આ સાથે શ્વેતા એમ પણ જણાવ્યું કે, તેની માતા એટલે કે જયા બચ્ચન ટિપિકલ આંટીની જેમ, હંમેશા ગ્રુપમાં 'ગુડ મોર્નિંગ' અને 'ગુડ નાઈટ' મેસેજ મોકલે છે
અભિષેક બચ્ચને કહ્યું હતું કે, ફેમિલી વોટ્સએપ ગ્રુપનો ખૂબ જ કડક નિયમ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ક્યાંકથી આવે કે જાય, તો તેની માહિતી ગ્રુપમાં આપવાની હોય છે
તો અભિષેક બચ્ચને જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ ફ્લાઇટ લે છે, તો તેણે ગ્રૂપમાં ટેકઓફ અને લેન્ડિંગનો સમય શેર કરવો પડે છે
શ્વેતા બચ્ચને જણાવ્યું કે જયા બચ્ચન, અમિતાભ બચ્ચન અને અભિષેક સિવાય તેના બાળકો પણ આ ગ્રુપમાં સામેલ છે
અભિષેક બચ્ચને કહ્યું કે, અમારા વોટ્સએપ ગ્રુપમાં સૌથી શાનદાર વ્યક્તિ તેની ભત્રીજી અગસ્ત્ય છે. તે અવારનવાર ગ્રુપમાં મીમ્સ અને જોક્સ શેર કરે છે, આમ દરેકનું મનોરંજન કરે છે
આ સાથે અભિનેત્રી નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ 'બુલબુલ'માં જોવા મળી હતી. ત્યારે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું