BAFTA 2024: દીપિકા પાદુકોણનો સોનેરી સાડીમાં દેશી લુક દીપિકા પાદુકોણ જાણીતી અભિનેત્રી છે. તાજતેરમાં બાફ્ટા એવોર્ડ સમારોહને કારણે ચર્ચામા ચર્ચામાં છે. અભિનેત્રીએ બાફ્ટા એવોર્ડ ફન્ક્શન વખતે સંપૂર્ણપણે ઇન્ડિયન લુક અપનાવ્યો છે. અભિનેતાએ બાફ્ટા સમારોહ માટે તેનો લૂક શેર કર્યો હતો જેમાં એક્ટ્રેસ એલિગન્ટ લાગતી હતી. અભિનેત્રીએ સોનેરી સાડીમાં મેચિંગ બેકલેસ અને સ્લીવલેસ બ્લાઉઝ પસંદ કર્યો હતી. આ ઉપરાંત દીપિકાએ ઈયરિંગ્સ પહેરી લુક કમ્પ્લીટ કર્યો હતો. દીપિકાએ હેયરબન હેયરસ્ટાઈલ કરી હતી.એક્ટ્રેસ લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં યોજાનારી પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં રેડ કાર્પેટ પર ચાલશે. દીપિકા પાદુકોણના વર્કફ્રન્ટની વાત કરીયે તો એક્ટ્રેસ અપકમિંગ ફિલ્મ કલ્કિ 2898 એડી સિંઘમ અગેઇનમાં જોવા મળશે. દીપિકા પાદુકોણ તાજતેરમાં સિદ્ધાર્થ આનંદ દ્વારા ડાયરેક્ટ કરેલ ""ફાઈટર"" ફિલ્મમાં જોવા મળી હતી. આ પણ વાંચો: nnAlia Bhatt : આલિયા ભટ્ટનો આ લુક વેડિંગ ફંક્શન માટે છે પરફેક્ટ