Oct 30, 2024
જાન્હવી કપૂર બોલીવુડની જાણીતી એકટ્રેસ છે જે તે તેના લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે તેનો આ પિન્ક સાડી લુક ફેસ્ટિવલ વાઈબ્સ આપે છે.
જાન્હવી કપૂરએ લાઈટ પિન્ક અને ડાર્ક પિન્ક એમ કમ્બાઇન કલરની બોર્ડર્ડ કટ અને લેસ એમ્બ્રોડરી ફ્લોરલ પ્રિન્ટેડ સાડી પહેરી છે.
તેણે આ સાડી પર એમ્બ્રોઇડરીની ફ્લોરલ પ્રિન્ટ વાળો ડીપ વી શેપ્ડ સ્લીવલેસ બ્લાઉઝ પસંદ કર્યો છે.
તૃપ્તિ ડીમરીએ ડાર્ક પિન્ક કલરની સિલ્ક ફેબ્રિક સાડીમાં ડિઝાઈનર સારી પસંદ કરી છે, એમાં તેણે સ્ટ્રેપલેસ પિન્ક પ્લેઇન લોન્ગ બ્લાઉઝ પસંદ કર્યો છે.
તૃપ્તિ ડીમરીએ ડાર્ક પિન્ક કલરની સદીમાં મેચિંગ ફ્લાવર સ્ટડ ઈયરિંગ્સ પસંદ કરી છે, અને લાઈટ આઇલાઇનર, મસ્કરા અને લિપસ્ટિક સાથે લુકને એલિંગટ ટચ આપી છે.
કિયારા અડવાની પ્લેઇન લાઈટ પિન્ક સાડી પર કોટ્રાસ્ટમાં વાઈટ સ્લીવલેસ બ્લાઉઝ સાથે લુકને યુનિક ટચ આપી છે.
જવેલરીમાં માત્ર તેણે લોન્ગ ઓક્સિડાઇઝ ઝુમખા ઈયરિંગ્સ પહેરી છે જયારે મિનિમલિસ્ટક મેકઅપ સાથે પોનીટેઈલ હેરસ્ટાઇલ કરી લુક કંપ્લીટ કર્યો છે.
અદિતિ રાવ હૈદરી પિન્ક પ્લેઇન લાઈટ છૂટી છૂટી એમ્બ્રોડરી ફ્લાવર ડિઝાઇન વળી સાડી પહેરી છે જે જોર્જેટ ફેબ્રિકમાં છે તેણે એના પર બનારસી લોન્ગ સ્લીવ બ્લાઉઝ પસંદ કર્યો છે.
એકટ્રેસએ હાથમાં બેન્ગલ્સ અને હેવી નેકલેસ અને લોન્ગ મેચિંગ ઈયરિંગ્સ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે. મેકઅપમાં તેણે લાઈટ ગાલ પર બ્લશ અને પીક લિપસ્ટિકમાં લુકને યુનિક ટચ આપી છે.