હેપ્પી બર્થ ડે  મોનાલીસા...

હેપ્પી બર્થ ડે  મોનાલીસા...

Nov 21, 2022

Ajay Saroya

ભોજપુરી ફિલ્મોની પ્રખ્યાત હિરોઇન મોનાલીસાનો આજે  બર્થ- ડે છે

મોનાલીસા આજે 40 વર્ષની થઇ છે 

Photo source -  facebook

મોનાલીસાનું સાચું નામ અંતરા બિશ્વાસ છે

મોનાલીસા પતિ સાથે પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કરી રહી છે

મોનાલીસાએ જાન્યુઆરી 2017માં ‘બીગબોસ’ સીઝન દરમિયાન વિક્રાંતસિંહ રાજપૂત સાથે લગ્ન કર્યા હતા

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા ફોટોમાં મોનાલીસા રેડ કલરના મીની સ્કર્ટ અને બ્રોલેટમાં બહુ હોટ દેખાઇ રહી છે

મોનાલીસા ભોજપુરી ફિલ્મોમાં બોલ્ડનેસ માટે જાણીતી છે અને ઘણી લાઇમલાઇટમાં રહે છે 

સાડીમાં મોનાલીસાનો બોલ્ડ લૂક

 મોનાલીસા અને વિક્રાંતનું લિપલોપ