નેહા મલિકના આ ઇન્ડિયન લૂક પરથી નજર નહીં હટે
નેહા મલિકના આ લહેંગા પર મિરર વર્ક કરવામાં આવ્યું છે.
નેહા મલિકે આ ચોલી પર મસ્ત જ્વેલરી પહેરી છે
નેહા મલિકનો ચાંદ છુપા બાદલ મેં પોઝ
નેહા મલિકના આ લહેંગા પર મિરર વર્ક કરવામાં આવ્યું છે.
આ સાથે બ્લાઉઝમાં પણ સુંદર વર્ક અને નીચેની તરફ લટકળ ટાંકવામાં આવ્યા છે
આ ચોલી પર બ્લાઉઝ બેકસાઇડ સિમ્પલ દોરીવાળું છે
નેહા મલિકે આ ચોલી પર મસ્ત જ્વેલરી પહેરી છે