Oct 10, 2024

Tripti Dimri | તૃપ્તિ ડીમરી અદભુત ઓલ બ્લેક સાડી લુક, સોશિયલ મીડિયા પર વાયરલ

Shivani Chauhan

તૃપ્તિ ડીમરી

એનિમલ મુવી બાદ નેશનલ ક્રશ બની હતી, આજે તે પોપ્યુલર એકટ્રેસની લિસ્ટમાં આવી ગઈ છે.

Source: social-media

તૃપ્તિ ડીમરી મુવીઝ

તૃપ્તિ ડીમરી તાજતેરમાં તેની કોમેડી ફિલ્મ 'વિક્કી વિદ્યા કા વો વાલા વિડિયો' અને ભૂલભૂલૈયા 3 ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

Source: social-media

વિક્કી વિદ્યા કા વો વાલા વિડિયો

તેની મુવી 'વિક્કી વિદ્યા કા વો વાલા વિડિયો' આવતીકાલે શુક્રવારે 11 ઓક્ટોબરના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.

Source: social-media

ભૂલભૂલૈયા 3

તૃપ્તિની મુવી 'ભૂલભૂલૈયા 3' 1 નવેમ્બર, 2024 દિવાળીના દિવસે રિલીઝ થવાની છે.

Source: social-media

તૃપ્તિ ડીમરી બ્લેક સાડી લુક

તૃપ્તિએ તાજતેરમાં તેના સોશિયલ મીડિયા પર તેનો બ્લેક સાડી લુકના ફોટોઝ શેર કર્યા હતા, જે ફેન્સને ખુબજ પસંદ આવ્યા છે.

Source: social-media

તૃપ્તિ ડીમરી બ્લેક સાડી લુક

એકટ્રેસના આઉટફિટની વાત કરીયે તો ઓલ બ્લેક સાડીમાં માત્ર બોર્ડર પર સ્લાઈટ સ્લીવર બોર્ડર જોવા મળે છે.

Source: social-media

તૃપ્તિ ડીમરી બ્લેક સાડી લુક

તેના પર તેણે બ્લેક સ્ટોનથી ભરતકામ કરેલ વી શેપ્ડ સ્લીવલેસ બ્લાઉઝ મેચિંગ કર્યો છે, જે ખુબજ એલિગન્ટ લુક આપે છે.

Source: social-media

તૃપ્તિ ડીમરી જવેલરી

જવેલરીની વાત કરીયે તો તેણે ડિટેઇલ સ્ટેટમેન્ટ જવેલરી પસંદ કરી છે જેમાં તેણે લોન્ગ ઈયરિંગ્સ અને હાથમાં રિંગ પહેરી છે, અને કપાળ પર બ્લેક બિંદી સાથે લુક કંપ્લીટ કર્યો છે.

Source: social-media

Hina Khan | હિના ખાન લેટેસ્ટ ટ્રેડિશનલ લુક

Hina Khan | હિના ખાન લેટેસ્ટ ટ્રેડિશનલ લુક

Source: social-media