અભિનેત્રી ભૂમિ પેડનેકર તેના નવા અફેરને કારણે બી-ટાઉનમાં ચર્ચામાં છે.

Feb 16, 2023

Mansi Bhuva

આ અભિનેત્રી વિશે વિવિધ પ્રકારની ગપસપ ચાલી રહી છે.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના રિસેપ્શનમાં ભૂમિ પેડનેકરનો કથિત કિસિંગ વીડિયો સામે આવ્યો હતો.

સોશ્યલ મીડિયા પર તેજ ગતિએ અભિનેત્રીનો કિસિંગ વીડિયો વાયરલ

આ વીડિયોને કારણે અટકળોને વેગ

વાયરલ વીડિયોમાં ભૂમિ પેડનેકર  કથિત રીતે એક મિસ્ટ્રી મેનને લિપ કિસ કરતી હતી.

વીડિયો લીક થયા બાદ હોબાળો મચ્યો હતો.

હવે આ મિસ્ટ્રી મેન વિશે સ્પષ્ટ થઈ ગયું છે.

આ મિસ્ટ્રી મેનનું નામ યશ કટારિયા જણાવવામાં આવી રહ્યું છે.

એક વેબસાઈટ અનુસાર આ મિસ્ટ્રી મેન બીજું કોઈ નહીં પણ ભૂમિ પેડનેકરનો બોયફ્રેન્ડ યશ કટારિયા છે.  જે વ્યવસાયે બિલ્ડર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂમિ અને યશ રિલેશનશિપમાં છે. જો કે ભૂમિ અને યશ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.