ભૂમિ પેડનેકરનુ ફૂલ ડિઝાઇવાળા લહેંગામાં સુંદર ફોટોશૂટ

Aug 02, 2023, 10:09 AM

ભૂમિ પેડનેકરે આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

અભિનેત્રી ભૂમિ પેડનેકર પોતાની દમદાર એક્ટિંગની સાથે પોતાની હોટ અદાઓને લઇને ચર્ચામાં રહે છે.

ભૂમિ પેડનેકર હંમેશા પોતાની આવી હોટ સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે.

ભૂમિ પેડનેકરની કિલર સ્માઇલ

ભૂમિ પેડનેકરનો આકર્ષક પોઝ

ભૂમિ પેડનેકરે આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ લૂકમાં ભૂમિ પેડનેકરે અલગ-અલગ આકર્ષક પોઝ આપ્યાં છે.

ભૂમિ પેડનકરનો વધુ એક મનમોહક પોઝ

ભૂમિ પેડનેકરનો ફૂલ ગુલાબી શણગાર

ખરેખર ભૂમિનો આ લૂક ઘણો મનમોહક છે.