વ્હાઈટ સાડીમાં ખૂબ જ હોટ લાગી ભૂમિ પેંડનેકર

Feb 27, 2023

Mansi Bhuva

ભૂમિ પેડનેકર તેની ફેશન સેન્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે

 હવે તેણે લેટેસ્ટ લુકમાં તેની નવી તસવીરોની ઝલક બતાવી છે, જેણે ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.

તસવીરોમાં ભૂમિ પેડનેકર ઓફ વ્હાઇટ હેવી એમ્બ્રોઇડરી સાડીમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

ભૂમિ પેડનેકરની સાડી પર મિરર વર્ક કરવામાં આવ્યું છે, જેમાં એક્ટ્રેસ સુંદર લાગી રહી છે.

ન્યૂડ મેક-અપ અને ગળામાં સિલ્વર ચોકર એ ભૂમિ પેનકરના લૂકમાં ચાર ચાંદ લગાવ્યા છે.

ભૂમિ પેડનેકરે કેમેરાની સામે એક પછી એક પોઝ આપીને તેના ફિગરને ફ્લોન્ટ કર્યું છે.

આ ફિલ્મમાં ભૂમિએ કિયારા અડવાણી અને વિકી કૌશલ સાથે કામ કર્યું હતું.