ભૂમિ પેડનેકર ખૂબ જ સ્ટાઇલિશ છે. તે તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી જ હોય છે.
ભૂમિ પેડકર તેની આ અદાઓ અને હોટ ફિગરના કારણે પ્રશંસકો આકર્ષી રહ્યાં છે.
ભૂમિ પેડનેકર તેના હોટ અંદાજના કારણે ઇનસ્ટાગ્રામ પર 7.2 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે.
અભિનેત્રી ભૂમિ પેડનેકરે બોલિવૂડમાં વર્ષ 2015માં ફિલ્મ 'દમ લગા કે હઇશા' થી ડેબ્યૂ કર્યું છે.
ભૂમિ પેડનેકરને આ ફિલ્મ માટે ફિલ્મફેયરમાં સર્વશ્રેષ્ઠ ડેબ્યૂ અભિનેત્રીનો એવોર્ડ એનાયત કરાયો હતો.
જીંદગીભર અનેક લોકો ફેમસ થવા માટે સંઘર્ષ કરતા હોય એવામાં ભૂમિ પેડનેકરે માત્ર 7 વર્ષમાં જ પ્રસિદ્ધી હાંસિલ કરી અને આજે ટોચની અભિનેત્રીઓમાં સ્થાન ધરાવે છે.
ભૂમિ પેડનેકરની મહિનાની આવક લગભગ 25 લાખ છે. તેમજ તેની પાસે 15 કરોડની સંપત્તિ છે, જે તેને પોતાની મહેનતના દમ પર એકઠી કરી છે.
આ તસવીરમાં ભૂમિ પેડનેકરની શું સુંદરતા અને ગુલાબી હોઠ લાગી રહ્યા છે.
ભૂમિ પેડનેકર આગામી ફિલ્મ 'ગોંવિદા નામ મેરા'માં વિકી કૌશલ અને કિયારા અડવાણી સાથે મહત્વનો રોલ નિભાવતી નજર આવશે.