બિગ બોસ હાઉસમાં અંકિતા લોખંડેએ આ રીતે ઉજવ્યો બર્થડે
mansi bhuva
Dec 20, 2023, 03:04 PM
બિગ બોસ ફેમ અંકિતા લોખંડેએ ગઇકાલે 19 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો
સામાન્ય રીતે તેના જન્મદિવસે તેના મિત્રો માટે એક શાનદાર પાર્ટીનું આયોજન કરનારી અંકિતા હાલમાં બિગ બોસના ઘરમાં છે
આ ઘરમાં ન તો તેનો કરોડપતિ પતિ તેને મોંઘી ભેટ આપી શકે છે અને ન તો તે બહારથી સુંદર કેક મંગાવી શકે છે
જો કે વિકી જૈને તેની પત્ની અંકિતા લોખંડે માટે ખૂબ જ રોમેન્ટિક રીતે સરપ્રાઈઝ આપી હતી
This browser does not support the video element.
વિકી જૈને અંકિતાની સામે શાયરી ઘુંટણ પર બેસીને એક શાયરી કહી હતી
This browser does not support the video element.
મારી કોયલે સી રાતે મેરી, 'હીરે સી એન્ટ્રી તેરી, તુમ્હારે આને સે હુઈ જિંદગી મુકમ્મલ મેરી' આ શાયરી સાંભળીને અંકિતા લોખંડે ખુબ ભાવુક થઇ ગઇ હશે
This browser does not support the video element.
આ શાયરી માટે મુનવ્વર ફારુકીએ વિકી જૈનને મદદ કરી હતી
અંકિતા લોખંડે પવિત્રા રિશ્તામાં અર્ચનાનો રોલ કરીને ધરે-ઘરે ખુબ લોકપ્રિય થઇ હતી
આ સીરિયલથી તે અને સુશાંક સિંહ રાજપૂતના અફેયરની ચર્ચા કરી હતી
જો કે અનુક સમય પછી બ્રેક અપ થઇ ગયું હત