અમિતાભ બચ્ચન મોત સામે ઝઝૂમ્યા હતા
અમિતાભ બચ્ચન મોત સામે ઝઝૂમ્યા હતા
બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન હાલમાં એમની તબિયતને લઇને ફરી ચર્ચામાં છે

અમિતાભ બચ્ચન કેટલાક દિવસો અગાઉ પગમાં થયેલી ઇજાને લીધે ચર્ચામાં હતા

બોલીવુડ મહાનાયક તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ થયા છે

મુંબઇ સ્થિત કોકિલા હોસ્પિટલમાં એમની એંજિયોપ્લાસ્ટી કરાઇ હોવાના અહેવાલ છે

તમારા બધાનો આભાર એવી ટ્વિટ કરી અમિતાભે શુભેચ્છકોના આભાર પણ વ્યક્ત કર્યો છે

અમિતાભ બચ્ચન ઇજા અને બિમારીને લઇને અગાઉ પણ ઘણીવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે

બોલીવુડ મહાનાયક શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થતાં મોત સામે ઝઝૂમ્યા હતા

કુલી ફિલ્મના શૂટિંગ દરમિયાન એક સ્ટંટ દરમિયાન એમને પેટના ભાગે ગંભીર ઇજા થઇ હતી

ફિલ્મ ઢગ્સ ઓફ હિન્દુસ્તાનના શૂટિંગ દરમિયાન એમને ખભાના ભાગે ઇજા પહોંચી હતી