ટાઇગર શ્રોફ રીલ નહીં રિયલ હીરો, એક્શન વીડિયો જોઇ દંગ રહી જશો

May 09, 2023

Haresh Suthar

હીરોપંતી, બાગી, વોર ફિલ્મનો હીરો ટાઇગર શ્રોફ માર્શલ આર્ટમાં માહિર છે.

હીરોપંતી, બાગી, વોર ફિલ્મનો હીરો ટાઇગર શ્રોફ માર્શલ આર્ટમાં માહિર છે.

ટાઇગર શ્રોફ હાલ અક્ષય કુમાર સાથેની અપકમિંગ ફિલ્મ બડે મિયાં છોટે મિયાં ને લઇને ચર્ચામાં છે.

ટાઇગર શ્રોફે ઇન્સ્ટાગ્રામ પર ફાઇટનો વીડિયો શેર કરી ફેન્સને ખુશ કર્યા છે.

ટાઇગર શ્રોફ મૂળ ગુજરાતી છે. ટાઇગરના પિતા જેકી શ્રોફ મૂળ ગુજરાતી વૈશ્ય વાણિયા પરિવારથી છે.

બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ જેકી શ્રોફનો પુત્ર છે અને એનું સાચું નામ જય હેમન્ત શ્રોફ છે.

ટાઇગર શ્રોફ નો જન્મ 2 માર્ચ 1990 માં મુંબઇ ખાતે થયો હતો. માતાનું નામ આયેશા દત્ત છે.

ટાઇગર શ્રોફ એની બહેન કૃષ્ણા શ્રોફ કરતાં ત્રણ વર્ષ મોટો છે.

ટાઇગર શ્રોફે વર્ષ 2014 માં રિલીઝ થયેલ એક્શન રોમેન્ટિક ફિલ્મ હીરોપંતીથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.