Bollywood Actors on Dawood Ibrahim role : પડદા પર દાઉદ ઈબ્રાહિમ બની ગયા છે આ કલાકારો
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વિશે સમાચાર છે કે તેને ઝેર આપવામાં આવ્યું છે અને તે કરાચીની હોસ્પિટલમાં દાખલ છે. બોલિવૂડમાં દાઉદ પર ઘણી ફિલ્મો બની છે. ચાલો જાણીએ કે સ્ક્રીન પર કયા કલાકારો દાઉદ ઈબ્રાહિમ બન્યા છે.
વિજય મૌર્યઃ બ્લેક ફ્રાઈડે
ઈમરાન હાશ્મીઃ વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ
અવિનાશ તિવારી: મુંબઈ મેરી જાન
સોનુ સૂદઃ શૂટઆઉટ એટ વડાલા
આ પણ વાંચો:. તૃપ્તિ ડિમરીનો લેટેસ્ટ સુપર ઇન્ડિયન લૂક