આમના શરીફે પચરંગી લહેંગામાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી
અભિનેત્રી આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે
ફેમસ એક્ટ્રેસ આમના શરીફ તેના કોઈપણ પ્રોજેક્ટને કારણે ચર્ચામાં હોય કે ન હોય, પરંતુ તેના લુક્સને કારણે તે આ દિવસોમાં ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે
નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનારી અભિનેત્રીના લાખો લોકો દિવાના છે
આમના શરીફ સોશિયલ મીડિયા પર તેના અલગ-અલગ ફોટા શેર કરે છે. તેના દ્વારા તે ફેન્સને તમામ અપડેટ્સ આપતી રહે છે
ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન લુક, અભિનેત્રી આમના શરીફ હંમેશા ગ્લેમરસ લાગે છે
આમના પોતાના અભિનય અને સુંદરતાથી દર્શકો પર ઉંડી છાપ છોડી ચૂકી છે
આમના તેના ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ દ્વારા જોડાયેલી રહે છે
ઘણીવાર તેનો બોલ્ડ અને સિઝલિંગ લૂક લોકોને આકર્ષે છે
અભિનેત્રીની ફેન ફોલોઈંગ પણ ઝડપથી વધી રહી છે
પ્રિયા પ્રકાશ વારિયરે આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, 'તુજે યાદ કર લિયા હૈ આયાત કી તરહ'