Mar 19, 2024

Avneet Kaur : 22 વર્ષની ઉંમરમાં કરોડોની માલકિન છે આ એક્ટ્રેસ

Mansi Bhuva

માત્ર 8 વર્ષની ઉંમરમાં અવનીત કૌરે પોતાનું કરિયર નક્કી કરી લીધું હતું

અવનીત ઘણી સીરિયલો અને જાહેરાતમાં કામ કરી ચૂકી છે

અવનીત કૌરે વર્ષ 2023માં ફિલ્મ ટીકુ વેડ્સ શેરુથી બોલિવૂડમાં પર્દાપર્ણ કર્યું હતુ

મીડિયા અહેવાલ અનુસાર અવનીત કૌર ખુબ જ વૈભવી જીવનશૌલી જીવે છે

એક્ટ્રેસનો કમાણીનો મોટો સ્ત્રોત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયા પોસ્ટ છે

અવનીત કૌર પ્રતિ માસ 8 લાખ જેટલી કમાણી કરી લે છે

આ સિવાય તે મ્યુઝિક વીડિયો, મુવી, ટીવી સીરિયલ દ્વારા સારી એવી આવક કરે છે

અવનીત કૌર પાસે મુંબઇમાં પોતાનું એક ઘર પણ છે. જે એક્ટ્રેસે હાલમાં જ ખરીધ્યું છે.

આ ઉપરાંત અભિનેત્રી પાસે 80 લાખની રેન્જ રોવર, હુંડઇની ક્રેટા, સ્કોડાની કોડિયક અને ટોયોટાની ફોર્ચ્યુનર SUV જેીૃની મોંઘીદાટ કાર છે

અવનીત કૌર લગભગ 7 કરોડ રૂપિયા નેટવર્થ ઘરાવે છે. એક્ટ્રેસનો કમાણીનો મોટો સ્ત્રોત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયા પોસ્ટ છે